The Co Operative Bank of Rajkot Requirement for Clerk Cum Cashier
Assistant Manager (HR Dept.)
Assistant Manager (Marketing / Recovery)
Deputy Manager IT head Post 2021
The Co-Operative Bank of Rajkot Ltd has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below.
The Co-Operative Bank of Rajkot Ltd
Recruitment 2021 Job Details:
Posts: Clerk Cum Cashier
Assistant Manager (HR Dept.)
Assistant Manager (Marketing / Recovery)
Deputy Manager IT head and other Post 2021
Post name
(1) Clerk Cum Cashier
Educational Qualification:
🔹 Std. 10, 12, and B.Com/BBA/BCA all 1 Class Or M.B.A. Finance | HR {Marketing Marks 40% or above in all four semesters Must have knowledge of computer and English language and good communication skills.
🔹 Vacancy: 17
🔹Branch place:Keshod, Vaso, Nadiad, Anand, Dakor, Surendranagar, Rajkot, Jamnagar, Baroda and Morbi
🔹 Age: 30 years
Candidates with date of birth before 30-04-191 should not apply.
🔹 Training :Which is a maximum of 18 months from the date of attendance at that branch
(2) Assistant Manager (HR Dept.)
Educational Qualification:
🔹 Std. 10, 12, and B.Com/BBA/BCA all 1 Class Or M.B.A. Finance | HR {Marketing Marks 40% or above in all four semesters Must have knowledge of computer and English language and good communication skills.
🔹 Vacancy: 1
🔹Branch place: Ahemdabad city Branches
🔹 Age: Of Assistant Manager and Deputy Manager In case the eligible candidate within the age limit subject to the experience of the applicant will be given positive consideration regarding the concession.
🔹 Training :Which is a maximum of 18 months from the date of attendance at that branch
(3) Assistant Manager (Marketing / Recovery)
Educational Qualification:
🔹 Std. 10, 12, and B.Com/BBA/BCA all 1 Class Or M.B.A. Finance | HR {Marketing Marks 40% or above in all four semesters Must have knowledge of computer and English language and good communication skills.
🔹 Vacancy: 1/1
🔹Branch place: Rajkot city Branches
🔹 Age: Of Assistant Manager and Deputy Manager In case the eligible candidate within the age limit subject to the experience of the applicant will be given positive consideration regarding the concession.
🔹 Training :Which is a maximum of 18 months from the date of attendance at that branch
(4) Deputy Manager

(4) IT Head
Educational Qualification:
🔹 Graduation in IT field, 8 to 10 years experience in managing IT team
🔹 Vacancy: 1
🔹Branch place: Rajkot Head office
🔹 Age: Of Assistant Manager and Deputy Manager In case the eligible candidate within the age limit subject to the experience of the applicant will be given positive consideration regarding the concession.
🔹 Training :Probation period maximum 18 months
ખાસ નોંધ
🔹૦૧. આસીસ્ટન્ટ મેનેજર કલા માટે MBA with HR અને MBA with Marketing ને પ્રથમ પસંદગી અને ડેપ્યુટી મેનેજર માટે ધિરાણ અને રીકવરીમાં ૫ થી ૭ વર્ષનો અનુભવ જરુરી છે.
🔹૦૨. ઉપરોક્ત જણાવેલ ભરતીના જોબ ડીસ્કીપ્શન માટે બેંકની વેબસાઈટ www.rajbank.net ની મુલાકાત લેવી.
Advertisment: click here
અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટની યાદી
🔹૧. સ્વાહસ્તાક્ષરે લખેલી અરજી
🔹૨. CV (Curriculum Vitae) ૩. તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ-૧
🔹૪. ધો. ૧૦, ૧૨, અને B.Com/BBA/BCA ની માર્કશીટની નકલ
🔹૫. M.B.A. ફાયનાન્સ HR/Marketing ના તમામ સેમેસ્ટરની માર્કશીટની નકલ
🔹૬. IT Head માટે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન સાથે અન્ય પ્રોફેશ્નલ ક્વોલીફીકેશનની માર્કશીટ / સર્ટીફીકેટની નકલ
🔹૭. સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ
🔹૮. અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો) (નોંધ : ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ સ્વપ્રમાણિત કરેલા હોવા જરૂરી છે)
અરજી મોકલવાનું સરનામું
ભીષ્મરાજસિંહ ઝાલા AGM - HR
‘સહકાર સૌરભ’, ઇન્દીરા સર્કલની બાજુમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૫.
છેલ્લી તારીખ
🔹અરજી તા. ૦૬.૦૭.૨૦૨૧ પહેલા પહોંચાડવાની રહેશે.
ખાસ નોંધ
🔹૧. ઉપરોક્ત લાયકાત સિવાય, અધુરી વિગતવાળી, અધુરા ડોક્યુમેન્ટ સાથેની, ઉપરોક્ત શાખાઓ સિવાય તેમજ છેલ્લી તારીખ પછી આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.
🔹૨. ઉપરોક્ત કોલમ નં. ૫ માં દર્શાવ્યા મુજબની જરુરી લાયકાત ધરાવનાર ઉમેદવારે બેંકના વખતો વખતના નિયમોને આધીન લેખીત / મૌખીક પરિક્ષા પાસ કરવાની રહેશે.
🔹૩. બેંકને મળેલ અરજી ધ્યાને લેવી કે ન લેવી તે અંગે બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટર્સનો નિર્ણય આખરી ગણવામાં આવશે.
🔹૪. બેંક દ્વારા માંગવામાં આવેલ અરજી સ્વહસ્તાક્ષરે લખેલી કોપી જરુરી ડોક્યુમેન્ટ્સ સાથે મોકલવાની રહેશે.
🔹૫. ઉપરોક્ત શાખાઓ માટે જે તે શહેરમાંથી આવેલ અરજીઓ પૈકી જરુરી લાયકાત ધરાવતી અરજીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
🔹૬. સફળતાપૂર્વક ટ્રેનીંગ પૂર્ણ થયે સફળ ઉમેદવારો માટે બેંકના વખતો વખતના નિયમોને આધીન નિમણૂંક માટેની આગળની કાર્યવાહી કરવામાં આવશે.
🔹૭. ટ્રેનીંગદરમિયાન સીલેક્ટ થયેલ ઉમેદવારની કામગીરી યથાયોગ્ય ન હોય તો તેમની ટ્રેનીંગરદકરી તેમનેટ્રેનીંગની ફરજમાંથી કોઈપણ સમયે મુક્ત કરવામાં આવશે.
🔹8. Any form of Canvassing/Lobbying/Influence Direct or Indirect will result in disqualification at the sole discreation of the bank.
Selection Process:
🔹Candidates will be selected based on an interview.
How to Apply ?:
🔹Interested Candidates may Apply Online Through the official Website.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.