Type Here to Get Search Results !

સોજીત્રા નગરપાલિકા જાહેરાત

સોજીત્રા નગરપાલિકા જાહેરાત

સોજીત્રા નગરપાલિકામાં નીચે જણાવ્યા મુજબની ખાલી જગ્યા સરકાર શ્રીના ધારા ધોરણ મુજબ એડહોક કરાર ધોરણે ભરવા લાથાત ધરાવતા ઉમેદવારો પાસેથી ચીફ ઓફિસરશ્રી સોજીત્રા નગરપાલિકાના નામે તા ૦૩/૦૭/૨૦૨૧.સુધીમાં મળે તેમ ફક્ત જી.પોસ્ટ એડીસ્પીડ પોસ્ટથી અરજીઓ મંગાવવામાં આવે છે.


જગ્યા નું નામ:મ્યુનિસિપલ એન્જીનીયર

નિમણૂક નો પ્રકાર:એડહોક કરારના ધોરણે ૧૧ માસ માટે

માસિક વૈતન :૧૬૫૦૦

શૈક્ષણિક લાયકાત:બી.ઇ.સીવીલ

શરતો :

(૧)અરજી બાયોડેટા સાથે તમામ પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલો સાથે કરવાની રહેશે.

 (૨) સમય મર્યાદા બાર કે અધૂરી વિગત દર્શાવતી તેમજ જાહેરાતની પ્રસિદ્ધિ અગાઉ અથવા સમય મર્યાદા બાદમાં આવેલ અરજીઓ રદ બાતલ ગણવામાં આવશે 

(૩) ઉપરોક્ત જગ્યાઓ માટે વય મર્યાદા તા.૦૧/૦૬/૨૦૨૧ ના રોજ ૧૮ વર્ષથી ઓછી ન
હોવી જોઈએ.

(૪) આવેલ અરજીઓ પરત્વે જણાવવાનું કે મેરીટ ના મ અનુસાર મર્યાદિત સંખ્યાંમાં ઉમેદવારોને પસંદગીની પ્રક્રિયા માટે બોલાવવામાં આવશે.

 (૫) મ્યુનિસિપલ એન્જિનિયર (સિવિલ) ને માસિક રૂ.૧૬,૫૦૦/-ના ફિક્સ પગારથી ૧૧ માસ માટે કરાર આધારિત એડહોક નિમણૂક રહેશ

(૬) ૧૧ માસ ના કરારના ધોરણે નિમણૂક પામેલ મ્યુ.એજિનિયરનો ૧૧ માસનો કરાર પૂર્ણ થયેથી રાજ્ય સરકાર સૂચના આપે તોજ ફરીથી કાયદા નિયમોનુસારની પ્રક્રિયા કરી બીજા ૧૧ માસ માટે કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે.

(૭) નિમણૂક બાબતનો અબાધિત અધિકાર ચીફ ઓફિસરશ્રી તથા પ્રમુખશ્રી સોજીત્રા નગરપાલિકાનો રહશે.

(૮) ઉમેદવારે પોતાનો વોટસએપ નંબરઇ-મેઈલ એડ્રેસ ફરજિયાત દર્શાવવાનો રહેશે.નગરપાલિકા દ્વારા વોટ્સએપઇ-મેઈલ મારફત ઇન્ટરવ્યૂની તારીખ તથા સમયની જાણ કરવામાં આવશે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.