Type Here to Get Search Results !

ગાંધીનગર શહેરની સરકારી પ્રાથમિક શાળાઓમાં ગાંધીનગર મહાનગરયાલિકા દ્રારા શરુ કરવામા આવેલ KG-1 અને KG-2 (અંગ્રેજી માધ્યમ) માટે શિક્ષકો ની જરૂરિયાત છે.

WALK IN INTERVIEW

(કરાર આધારિત)

ગાંધીનગર શહેરની સરકારી પ્રાથમિક શાળાઓમાં ગાંધીનગર મહાનગરયાલિકા દ્રારા શરુ કરવામા આવેલ KG-1 અને KG-2 (અંગ્રેજી માધ્યમ) માટે શિક્ષકો ની જરૂરિયાત છે.

 લાયકાત

(૧) KG-1 અને KG-2 :

(૧) ૧૨ પાસ – પી.પી.ટી.સી(અંગ્રેજી માધ્યમ)

અથવા

(૨) ૧૨ પાસ + ECCE Course (Early Childhood care and Education) (અંગ્રેજી માધ્યમ)
અથવા

(3) ૧૨ પાસ – પી.ટી.સી (અંગ્રેજી માધ્યમ)

અથવા

(4) BA - B.ed (અંગ્રેજી વિષય સાથે)

(૨) પટાવાળા:- ૧૨ પાસ (મહિલા) (સ્થાનિકને અગ્રમતા આપવામાં આવ‌છે.) 

(૩) અરજી કરવાની તારીખ ૨૧/૦૬/૨૦૨૧ થી તા.૨૫/૦૬/૨૦૧,

રુબરુ મુલાકાતનો સમય અને સ્થળ

તા.૨૮/૦૬/૨૦૨૧.

સમય: ૧૧.૦૦ થી ૨૦૦

સ્થળઃ શાસનાવિકારી કચેરી, અહયોગ સંગ. સે-૧૧, ગાંધીનગર,

નોંધઃ- મુલાકાત સમયે અસલ પ્રમાણપત્રો સાથે રાખવા

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.